અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. હિમાંશુ પટેલની નિમણૂંક

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, ગુજરાતના ટ્રસ્ટી અને જાણીતા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ૧૨૬ વર્ષોથી ભારતના ૨૮ કરોડ જેટલાં પાટીદારોને રોટીબેટીના વ્યવહારથી જોડાવાની કામગીરી કરતી આ સંસ્થાની પ્રગતિ માટે અડાલજવાળા એડવોકેટ ડૉ….

Read more →

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિમણુંક..

અખંડ ભારતના ઘડવૈયા અને સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની આગવી ઓળખ ઊભી કરનારા એવા સરદાર વલ્લભાઈ પટેલના સમગ્ર દેશમાં આવેલુ એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદમાં છે.  ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે પાટીદાર યુવા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિંમણુક કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક…

Read more →

લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડથી ડૉ. હિમાંશુ પટેલનું સન્માન

ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરી રાષ્ટ્રીય અને સામાજિક પ્રગતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર રાજકીય અને સહકારી આગેવાન ડૉ. હિમાંશુ પટેલને લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હી દ્વારા ડૉ. હિમાંશુ પટેલે યુવા વયથી જ…

Read more →